વાઇરલ થયો ભૂમિ પેડણેકર અને તાપસી પન્નુનો સાંડ કી આંખનો ફોટો

30 August, 2019 10:55 AM IST  |  મુંબઈ

વાઇરલ થયો ભૂમિ પેડણેકર અને તાપસી પન્નુનો સાંડ કી આંખનો ફોટો

વાઇરલ થયો ભૂમિ પેડણેકર અને તાપસી પન્નુનો સાંડ કી આંખનો ફોટો

નૅશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે ભૂમિ પેડણેકર અને તાપસી પન્નુનો ‘સાંડ કી આંખ’નો ફોટો ટ્‍‍વિટર પર વાઇરલ થયો છે. આ ફોટોમાં બન્ને હરિયાણાનાં પારંપરિક કપડાંમાં જોવા મળી રહી છે. ભૂમિએ બ્લુઅને તાપસીએ પીળો દુપટ્ટો માથા પર ઓઢી રાખ્યો છે. સાથે જ બન્નેના હાથમાં શૂટિંગ કાર્ડ્સ પણ છે. આ બન્ને મહિલા શૂટર ચન્દ્રો તોમર અને પ્રકાશી તોમરની લાઇફ અને તેમની જર્નીને ‘સાંડ કી આંખ’ દ્વારા દેખાડશે. આ ફિલ્મ આ વર્ષે દિવાળી દરમ્યાન રિલીઝ થવાની છે. એવામાં ગઈ કાલે નૅશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે તેમનો આ ફોટો લોકોને સ્પોર્ટ્સમાં વધુ પ્રમાણમાં યોગદાન આપવા માટે પ્રેરિત કરવા માટે પૂરતો છે.

આ પણ જુઓઃ 14 વર્ષ બાદ આટલા બદલાઈ ગયા છે શક્તિમાનના કલાકારો, જુઓ તસવીરો

bhumi pednekar taapsee pannu