14 વર્ષ બાદ આટલા બદલાઈ ગયા છે શક્તિમાનના કલાકારો, જુઓ તસવીરો

Published: 18th June, 2019 09:53 IST | Falguni Lakhani
  • ભારતમાં કદાચ જ કોઈ એવું હશે કે જેણે શક્તિમાન ન જોયું હોય. શક્તિમાન ચાલુ થાય એવી ગલી અને શેરીઓ સૂની પડી જતી હતી. કારણ કે બાળકો રમતો અધૂરી મુકીને તેને જોવા દોડી જતા હતા. શક્તિમાનનો એક એક કિરદાર અને તેના ડાયલોગ આજે પણ લોકોને યાદ છે. 2005માં આ સીરિયલ ખતમ થઈ હતી.

    ભારતમાં કદાચ જ કોઈ એવું હશે કે જેણે શક્તિમાન ન જોયું હોય. શક્તિમાન ચાલુ થાય એવી ગલી અને શેરીઓ સૂની પડી જતી હતી. કારણ કે બાળકો રમતો અધૂરી મુકીને તેને જોવા દોડી જતા હતા. શક્તિમાનનો એક એક કિરદાર અને તેના ડાયલોગ આજે પણ લોકોને યાદ છે. 2005માં આ સીરિયલ ખતમ થઈ હતી.

    1/7
  • આ છે આપણા શક્તિમાન ઉર્ફે ગંગાધર વિદ્યાધર માયાધર ઓમકારનાથ શાસ્ત્રી. શક્તિમાનનો કિરદાર નિભાવનાર મુકેશ ખન્ના હવે 60 વર્ષના થઈ ચુક્યા છે. છેલ્લે તેમણે પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યારામાં કામ કર્યું હતું.

    આ છે આપણા શક્તિમાન ઉર્ફે ગંગાધર વિદ્યાધર માયાધર ઓમકારનાથ શાસ્ત્રી. શક્તિમાનનો કિરદાર નિભાવનાર મુકેશ ખન્ના હવે 60 વર્ષના થઈ ચુક્યા છે. છેલ્લે તેમણે પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યારામાં કામ કર્યું હતું.

    2/7
  • શક્તિમાનની સાથી એટલે ગીતા વિશ્વાસ..જેનો કિરદાર વૈષ્ણવી મહંતે ભજવ્યો હતો. જેઓ હાલ 44 વર્ષના થઈ ચુક્યા છે. વૈષ્ણવી નાના પડદા પર સપને સુહાને લડકપન કે, ટશન-એ-ઈશ્ક જેવી ધારાવાહિકમાં નજર આવી ચુક્યા છે.

    શક્તિમાનની સાથી એટલે ગીતા વિશ્વાસ..જેનો કિરદાર વૈષ્ણવી મહંતે ભજવ્યો હતો. જેઓ હાલ 44 વર્ષના થઈ ચુક્યા છે. વૈષ્ણવી નાના પડદા પર સપને સુહાને લડકપન કે, ટશન-એ-ઈશ્ક જેવી ધારાવાહિકમાં નજર આવી ચુક્યા છે.

    3/7
  • 'અંધેરા કાયમ રહે...', યાદ છે શક્તિમાનનો આ મુખ્ય વિલન? આ પાત્ર સુરેન્દ્ર પાલે ભજવ્યું હતું. જેમણે નાના અને મોટા પડદે અનેક શક્તિશાળી પાત્રો ભજવ્યા છે.

    'અંધેરા કાયમ રહે...', યાદ છે શક્તિમાનનો આ મુખ્ય વિલન? આ પાત્ર સુરેન્દ્ર પાલે ભજવ્યું હતું. જેમણે નાના અને મોટા પડદે અનેક શક્તિશાળી પાત્રો ભજવ્યા છે.

    4/7
  • 'પાવર...' યાદ છે આ શબ્દનો ઉપયોગ કરનાર ડૉક્ટર જૈકાલ. આ કિરદાર લલિત પરિમૂએ નિભાવ્યો હતો. લલિત અનેક ફિલ્મો પણ કરી ચુક્યા છે.

    'પાવર...' યાદ છે આ શબ્દનો ઉપયોગ કરનાર ડૉક્ટર જૈકાલ. આ કિરદાર લલિત પરિમૂએ નિભાવ્યો હતો. લલિત અનેક ફિલ્મો પણ કરી ચુક્યા છે.

    5/7
  • શક્તિમાનને હંમેશા પરેશાન કરતી કાલી બિલ્લી શલાકા યાદ છે. આ પાત્ર અશ્વિની કાલસેકરે નિભાવ્યું હતું. અશ્વિની નાના અને મોટા બંને પડદે કામ કરી ચુક્યા છે. તેઓ રોહિત શેટ્ટીની સિંઘમ રીટર્ન્સ અને ગોલમાલ સીરિઝની ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે.

    શક્તિમાનને હંમેશા પરેશાન કરતી કાલી બિલ્લી શલાકા યાદ છે. આ પાત્ર અશ્વિની કાલસેકરે નિભાવ્યું હતું. અશ્વિની નાના અને મોટા બંને પડદે કામ કરી ચુક્યા છે. તેઓ રોહિત શેટ્ટીની સિંઘમ રીટર્ન્સ અને ગોલમાલ સીરિઝની ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે.

    6/7
  • શક્તિમાનના માર્ગદર્શક એટલે મહાગુરૂ. આ પાત્ર ટૉમ અલ્ટારે ભજવ્યું હતું. જેમનું 2017માં નિધન થઈ ગયું.

    શક્તિમાનના માર્ગદર્શક એટલે મહાગુરૂ. આ પાત્ર ટૉમ અલ્ટારે ભજવ્યું હતું. જેમનું 2017માં નિધન થઈ ગયું.

    7/7
  • loading...

ફોટોઝ વિશે

શક્તિમાન...યાદ છે નાના પડદાનો સૌથી લોકપ્રિય સુપર હીરો શો. એ શો જેની સાથે આપણ બધાનું બાળપણ જોડાયેલું છે. ચાલો આજે અમે તમને બતાવીએ કે આટલા વર્ષોમાં શક્તિમાનના પાત્રો કેટલા બદલાઈ ગયા છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK