સલમાને માલ્ટામાં ક્લિક કરેલો ફોટો શૅર કર્યો સુનીલ ગ્રોવરે

11 June, 2019 10:28 AM IST  | 

સલમાને માલ્ટામાં ક્લિક કરેલો ફોટો શૅર કર્યો સુનીલ ગ્રોવરે

નેવીના ડ્રેસમાં સુનિલ ગ્રોવર

‘ભારત’ના શૂટિંગ દરમ્યાન માલ્ટામાં સલમાન ખાને ક્લિક કરેલા ફોટોને સુનીલ ગ્રોવરે શૅર કર્યો છે. આ ફોટોમાં તે નેવીના ડ્રેસમાં જોવા મળી રહ્યો છે. ફિલ્મમાં તેની ભૂમિકાને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સુનીલ ગ્રોવરે કૅપ્શન આપી હતી કે ‘મેં પ્રૉમિસ કર્યું હતું કે ફિલ્મ રિલીઝ થયા બાદ હું ફોટો શૅર કરીશ. આ એ જ ફોટો છે જે સલમાન ખાન સરે ‘ભારત’ના શૂટિંગ દરમ્યાન માલ્ટામાં ક્લિક કર્યો હતો. ‘ભારત’ને આટલો પ્રેમ આપવા બદલ સૌનો આભાર. એ વાતની સાથે હું સહમત છું કે તેમણે મારા લુકને ઉ લા લા બનાવી દીધો છે.’

આ પણ વાંચો: શાંતતા, નાટક ચાલુ આહે...

bollywood news sunil gavaskar bollywood gossips gujarati mid-day