શેફાલી શાહની ‘સમડે’ને ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ સ્ટુટગાટમાં સ્ક્રીન કરવામાં આવશે

17 June, 2021 12:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફેસ્ટિવલ જર્મનીમાં યોજાય છે

શેફાલી શાહ

શેફાલી શાહ દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી ‘સમડે’ને હવે ૧૮મા ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ સ્ટુટગાટમાં સ્ક્રીન કરવામાં આવશે. આ ફેસ્ટિવલ જર્મનીમાં યોજાય છે. આ વિશે વાત કરતાં શેફાલી શાહે કહ્યું હતું કે ‘અમારી ‘સમડે’ને હવે ૧૮મા ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ સ્ટુટગાટમાં સ્ક્રીન કરવામાં આવશે એ સમાચાર સાંભળીને હું ખૂબ જ ઉત્સાહી થઈ ગઈ છું. આ ફિલ્મને દુનિયાભરના લોકો જોશે એ મારા માટે ગર્વની વાત છે. આ ફિલ્મને આટલા મોટા ફેસ્ટિવલમાં સ્ક્રીન કરવામાં આવે એનાથી એ વાત નક્કી કે હું સાચી દિશામાં જઈ રહી છું. ’

entertainment news bollywood bollywood news shefali shah