ઇન્દિરા ગાંધીના રોલની તૈયારી કરવા માટે તેમના પર આધારિત બુક વાંચી ફાતિમાએ

18 September, 2022 01:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘સૅમ બહાદુર’નું શૂટિંગ તેણે શરૂ કરી દીધું છે

ફાતિમા સના શેખ

ફાતિમા સના શેખે તેની આગામી ફિલ્મ ‘સૅમ બહાદુર’માં ભારતનાં ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના રોલની તૈયારી કરવા માટે તેમના પર લખાયેલી બુક વાંચી હતી. ‘સૅમ બહાદુર’નું શૂટિંગ તેણે શરૂ કરી દીધું છે. એ બુકનું નામ છે ‘ઇન્દિરા - ધ લાઇફ ઑફ ઇન્દિરા નેહરુ ગાંધી’. ફાતિમાએ કહ્યું કે ‘તેમની લાઇફ પર લખાયેલી આ બુક ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે. અડધી વાંચી છે. સૌએ આ વાંચવી જોઈએ.’

entertainment news bollywood bollywood news upcoming movie fatima sana shaikh