સલ્લુ અને સીએમ : ક્યાં થઈ ગયા ભેગા?

09 May, 2022 01:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સલમાન ખાન મરાઠી ફિલ્મ ‘ધર્મવીર’ની ટ્રેલર લૉન્ચિંગ ઇવેન્ટમાં પહોંચ્યો હતો

સલ્લુ અને સીએમ

સલમાન ખાન મરાઠી ફિલ્મ ‘ધર્મવીર’ની ટ્રેલર લૉન્ચિંગ ઇવેન્ટમાં પહોંચ્યો હતો. આ ઇવેન્ટમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે, તેમનો દીકરો આદિત્ય ઠાકરે અને જૅકી શ્રોફ પણ હાજર હતાં. સલમાન બ્લૅક આઉટફિટમાં હંમેશ મુજબ હૅન્ડસમ દેખાતો હતો.

bollywood bollywood news upcoming movie Salman Khan uddhav thackeray