રાશાનું ધુળેટી કાઉન્ટડાઉન શરૂ

11 March, 2025 06:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રવીના ટંડનની દીકરી અને ઍક્ટ્રેસ રાશા થડાણીએ આ તહેવારના સેલિબ્રેશનનું કાઉન્ટડાઉન શરૂ કરી દીધું છે

રાશા થડાણી

હોળી-ધુળેટીને હવે ગણતરીના દિવસોની વાર છે ત્યારે રવીના ટંડનની દીકરી અને ઍક્ટ્રેસ રાશા થડાણીએ આ તહેવારના સેલિબ્રેશનનું કાઉન્ટડાઉન શરૂ કરી દીધું છે. હાલમાં રાશાએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર રંગો સાથે ધમાલ કરતું સ્પેશ્યલ પ્રી-ધુળેટી ફોટોશૂટ કરાવીને એની તસવીરો પોસ્ટ કરી હતી જેણે બધાનું ધ્યાન ખેંચ્યું છે.

raveena tandon holi festivals bollywood bollywood news entertainment news rasha thadani instagram social media