રણવીરનો પસીનો કેમ છૂટી રહ્યો છે?

17 October, 2021 03:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટોમાં તેણે માત્ર ટૉવેલ પહેર્યો છે

રણવીર સિંહ

રણવીર સિંહે તેનો ફોટો શૅર કર્યો છે અને એમાં તે પરસેવે રેબઝેબ છે. સાથે જ તેણે સવાલ પૂછીને ચાર ઑપ્શન્સ પણ આપ્યા છે. ફોટોમાં તેણે માત્ર ટૉવેલ પહેર્યો છે. આ ફોટો પર પૂજા હેગડેએ કમેન્ટ કરતાં લખ્યું હતું, ‘ટૉવેલ ગિર રહા હૈ, પમ્મી, ધ્યાન રખના.’

કેટલાક ફૅન્સે કમેન્ટ કરી હતી કે શું દીપિકા આજુબાજુમાં છે એટલે પસીનો નીકળી રહ્યો છે. આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રણવીરે કૅપ્શન આપી હતી, ‘રણવીર કે પસીને ક્યું છૂટ રહે હૈં?’

entertainment news bollywood bollywood news bollywood gossips ranveer singh