રણબીર-આલિયાનું ક્રિસમસ સેલિબ્રેશન

26 December, 2022 04:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફોટોને નીતુ કપૂરે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટે ક્રિસમસ સેલિબ્રેશન કર્યું હતું. તેમના આ સેલિબ્રેશનમાં નીતુ કપૂર, સોની રાઝદાન, ડિરેક્ટર આયાન મુખરજી, શાહીન ભટ્ટ અને પૂજા ભટ્ટ પણ હાજર હતાં. આ ફોટોને નીતુ કપૂરે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે.

entertainment news bollywood news bollywood gossips bollywood alia bhatt ranbir kapoor neetu kapoor christmas