24 October, 2025 12:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
૧૯ ઑક્ટોબરે બેબીબૉયની મમ્મી બનેલી પરિણીતિ ચોપડાની બાવીસમી ઑક્ટોબરે ૩૭મી વર્ષગાંઠ હતી અને એ દિવસે પૉલિટિશ્યન પતિ રાઘવ ચઢ્ઢાએ પત્નીની પ્રેગ્નન્સી વખતની ખાસ તસવીરો શૅર કરી હતી.
સોશ્યલ મીડિયા પર આ તસવીરો શૅર કરીને રાઘવ ચઢ્ઢાએ લખ્યું હતું : નવી અને સૌથી બેસ્ટ મમ્મીને હૅપી બર્થ-ડે. ગર્લફ્રેન્ડથી પત્ની અને પત્નીથી આપણા લિટલ બૉયની મમ્મી બનવાની આ સફર અદ્ભુત રહી છે.