શું રાધિકા ખરેખર દેડકા જેવી દેખાય છે?

27 July, 2021 01:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફોટો શૅર કરીને તેણે કહ્યું હતું કે તે દેડકા જેવી દેખાય છે

રાધિકા આપ્ટે

રાધિકા આપ્ટેએ હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શૅર કર્યો છે. આ ફોટો શૅર કરીને તેણે કહ્યું હતું કે તે દેડકા જેવી દેખાય છે. આ ફોટોમાં તે દેડકાના એક સ્ટૅચ્યુની સાથે બેઠી દેખાઈ રહી છે. ફોટો શૅર કરીને રાધિકાએ કૅપ્શન આપી હતી કે ‘દરેક વ્યક્તિ પ્રાણી છે. હું દેડકા જેવી દેખાઉં છું. તમે કોના જેવા દેખાઓ છો? મારી દેડકા જેવી આંખ અને દેડકા જેવા લિપ્સ છે. એ સિવાય બીજું કંઈ દેડકા જેવું નથી.’

radhika apte entertainment news bollywood news