દીકરી સાથે ફરવા નીકળી પ્રિયંકા દીકરી સાથે ફરવા નીકળી પ્રિયંકા ચોપડા જોનસચોપડા જોનસ

30 September, 2022 12:41 PM IST  |  New York | Gujarati Mid-day Correspondent

પ્રિયંકા અને નિક જોનસે આ વર્ષે સરોગસીથી પેરન્ટ્સ બન્યાં હોવાની જાહેરાત સોશ્યલ મીડિયામાં કરી હતી

દીકરી સાથે ફરવા નીકળી પ્રિયંકા ચોપડા જોનસ

પ્રિયંકા ચોપડા જોનસ તેની લાડલી માલતી મૅરી ચોપડા જોનસ સાથે ફરવા નીકળી છે. એ ફોટો પ્રિયંકાએ શૅર કર્યો છે. દીકરી બ્લૅક સ્ટ્રોલરમાં છે અને એના પર વાઇટ નેટ છે. દીકરીની ઝલક જોવા માટે લોકો પણ આતુર છે. પ્રિયંકા અને નિક જોનસે આ વર્ષે સરોગસીથી પેરન્ટ્સ બન્યાં હોવાની જાહેરાત સોશ્યલ મીડિયામાં કરી હતી. તેઓ દીકરીને હંમેશાં પોતાની સાથે દરેક ફંક્શનમાં લઈ જાય છે. દીકરી સાથેનો ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને પ્રિયંકાએ કૅપ્શન આપી હતી, ‘બે છોકરીઓ ફિફ્થ ઍવન્યુ પર ચાલી રહી છે.’

entertainment news bollywood news bollywood gossips bollywood priyanka chopra