ત્રણ જનરેશન

18 June, 2022 03:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લાઇફ પ્રત્યેનો તારો જે અભિગમ છે એનાથી તેં મને ખૂબ જ ઇન્સ્પાયર કરી છે. તારી યુરોપની સોલો ટ્રિપ જે હતી એ મેં છેલ્લાં કેટલાંક વર્ષમાં જોયેલું બેસ્ટ બર્થ-ડે સેલિબ્રેશન હતું.’

ત્રણ જનરેશન

પ્રિયંકા ચોપડા જોનસે એક ફોટો શૅર કર્યો છે જેમાં ચોપડા ફૅમિલીની ત્રણ જનરેશનની મહિલાઓ જોવા મળી રહી છે. આ ફોટોમાં પ્રિયંકાની સાથે તેની મમ્મી મધુ ચોપડા અને દીકરી માલતી મૅરી પણ છે. જોકે માલતીનો ચહેરો નથી જોવા મળી રહ્યો. આ ફોટો શૅર કરીને મમ્મીને જન્મદિવસની શુભેચ્છા આપતાં પ્રિયંકા કૅપ્શન આપી હતી કે ‘હૅપી બર્થ ડે મમા. તું હંમેશાં સ્માઇલ કરતી રહે. તમારી સ્માઇલ ખૂબ જ મસ્ત છે. લાઇફ પ્રત્યેનો તારો જે અભિગમ છે એનાથી તેં મને ખૂબ જ ઇન્સ્પાયર કરી છે. તારી યુરોપની સોલો ટ્રિપ જે હતી એ મેં છેલ્લાં કેટલાંક વર્ષમાં જોયેલું બેસ્ટ બર્થ-ડે સેલિબ્રેશન હતું.’

bollywood news bollywood bollywood gossips entertainment news priyanka chopra