બોલ્ડ ઍન્ડ બ્યુટિફુલ

22 September, 2022 12:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જાહ્‍ન્વી કપૂર ગઈ કાલે મુંબઈમાં એક ઇવેન્ટમાં હાજરી આપી હતી

પલક તિવારી

બોલ્ડ ઍન્ડ બ્યુટિફુલ

શ્વેતા તિવારીની દીકરી પલક તિવારીએ ગઈ કાલે ઇન્સ્ટાગ્રામ પર ગઈ કાલે કેટલાક ફોટો શૅર કર્યા હતા. આ ફોટો મુંબઈની એક હોટેલના છે. ફોટો શૅર કરીને પલકે કૅપ્શન આપી હતી કે ગરદનની થોડી સ્ટ્રેચિંગ કરી રહી છું.

જાહ‍્નવીનો જલવો

જાહ્‍ન્વી કપૂર ગઈ કાલે મુંબઈમાં એક ઇવેન્ટમાં હાજરી આપી હતી. એ દરમ્યાન તેણે ફોટો માટે પોઝ આપ્યો હતો.

entertainment news bollywood news bollywood gossips bollywood jhanvi kapoor shweta tiwari