હું સૈફના પ્રેમમાં હતી એ વાત સૌથી પહેલાં અક્ષય જાણતો હતો : કરીના કપૂર

09 December, 2019 11:09 AM IST  |  Mumbai

હું સૈફના પ્રેમમાં હતી એ વાત સૌથી પહેલાં અક્ષય જાણતો હતો : કરીના કપૂર

અક્ષય કુમાર

કરીના કપૂર ખાને જણાવ્યું છે કે તે સૈફ અલી ખાનના પ્રેમમાં હતી એ વાત ફક્ત અક્ષયકુમારને જ ખબર હતી. કરીના, સૈફ અને અક્ષયકુમારે ‘ટશન’માં સાથે કામ કર્યું હતું. પોતાના રિલેશન વિશે માત્ર અક્ષયકુમારને જ જાણ હતી એ વિશે જણાવતાં કરીનાએ કહ્યું હતું કે ‘અક્ષય જ પહેલી એવી વ્યક્તિ હતી જેને જાણ હતી કે હું સૈફના પ્રેમમાં છું. એ વાત સાચી છે. મારું સિક્રેટ સાચવી રાખવામાં તેણે સારું કામ કર્યું હતું. તે એક સારો ફ્રેન્ડ છે.’

saif ali khan kareena kapoor akshay kumar