મમ્મી પાસે હેર-મસાજ કરાવતી કરીના

31 October, 2020 06:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મમ્મી પાસે હેર-મસાજ કરાવતી કરીના

હેર-મસાજ કરતો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો

કરીના કપૂર ખાન તેની મમ્મી બબીતા પાસે હેર-મસાજ કરાવી રહી છે. તે પાંચ મહિનાની પ્રેગ્નન્ટ છે અને એનો તે ભરપૂર આનંદ ઉઠાવી રહી છે. સૈફ અલી ખાન અને કરીનાએ થોડા સમય પહેલાં જ તેમના ઘરે મહેમાન આવવાની જાહેરાત કરી હતી. હેર-મસાજ કરતો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કરીનાએ કૅપ્શન આપી હતી કે, ‘માં કે હાથ કી માલિશ’.

entertainment news bollywood bollywood news bollywood gossips kareena kapoor babita