20 July, 2025 06:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મલાઇકા અરોરા અને દિકરો ઇટલી વેકેશનમાં
મલાઇકા અરોરાને ઇટલીમાં દીકરા સાથેના વેકેશનમાં મજા પડી ગઈ. મલાઇકાએ ઇન્સ્ટાગ્રામ પર પહેલાં ફ્લોરેન્સના ફોટો શૅર કર્યા હતા અને ત્યારબાદ ટસ્કનીના ફોટો શેર કર્યા. ટસ્કનીમાં તો મા-દીકરાએ સાથે સાઇક્લિંગ પણ કર્યું. દીકરા અરહાન સાથે ક્વૉલિટી ટાઇમ પસાર કરવા મળ્યો એ વાતે મલાઇકા ખુશ છે.