મૉલદીવ્ઝમાં માધુરી

01 April, 2021 03:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

માધુરી પણ હવે ત્યાં પહોંચી ગઈ છે. ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને માધુરીએ કૅપ્શન આપી હતી કે હેલો ફ્રૉમ પૅરેડાઇઝ.

માધુરી દીક્ષિત

માધુરી દી​ક્ષિત નેને તેની ફૅમિલી સાથે મૉલદીવ્ઝમાં એન્જૉય કરી રહી છે. બૉલીવુડની સેલિબ્રિટીઝે રિલૅક્સ થવા માટે મૉલદીવ્ઝને ફૅવરિટ હૉલિડે ડેસ્ટિનેશન બનાવ્યું છે. માધુરી પણ હવે ત્યાં પહોંચી ગઈ છે. ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને માધુરીએ કૅપ્શન આપી હતી કે હેલો ફ્રૉમ પૅરેડાઇઝ.

bollywood news bollywood bollywood gossips madhuri dixit