05 December, 2021 03:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર : બિપિન કોકાટે
કૅટરિના કૈફ ગઈ કાલે બાંદરામાં આવેલા તેના ઘરની બહાર જોવા મળી હતી. તેની મમ્મી પણ ગઈ કાલે તેના ઘરે આવી ગઈ છે. તે રાજસ્થાનમાં રૉયલ સ્ટાઇલમાં વિકી કૌશલ સાથે લગ્ન કરવાની છે. આ લગ્નના વેન્યુની ઉપર જો કોઈ ડ્રોન ઊડતું દેખાશે તો એને તોડી પાડવામાં આવશે એવી જાહેરાત પણ કરવામાં આવી છે.