midday

ગોવામાં બર્થ-ડે ઊજવ્યો કાર્તિકે

23 November, 2024 10:51 AM IST  |  Goa | Gujarati Mid-day Correspondent

કાર્તિકે જન્મદિવસની પૂર્વસંધ્યાએ ગોવાના સનસેટની કેટલીક તસવીરો શૅર કરી હતી
કાર્તિક આર્યન

કાર્તિક આર્યન

ગઈ કાલે કાર્તિક આર્યને તેની ૩૪મી વર્ષગાંઠ ગોવામાં ઊજવી હતી. કાર્તિકે જન્મદિવસની પૂર્વસંધ્યાએ ગોવાના સનસેટની કેટલીક તસવીરો શૅર કરી હતી. ‘ભૂલભુલૈયા ૩’ની ધમાકેદાર સફળતાને પગલે બૉલીવુડમાં છવાઈ ગયેલા કાર્તિકે બર્થ-ડે શાંતિપૂર્વક ઊજવ્યો હતો.

Whatsapp-channel
kartik aaryan happy birthday goa bhool bhulaiyaa instagram social media bollywood news bollywood entertainment news