ઍરફોર્સના જવાનોની બહાદુરીને બિરદાવી કંગના રનોટે 

09 October, 2021 12:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કંગના ઍરફોર્સના સાહસની ગાથા દર્શાવતી ફિલ્મ ‘તેજસ’માં કામ કરી રહી છે. ૩ ઊડતાં ઍરક્રાફ્ટનો ડિજિટલ ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરી

ઍરફોર્સના જવાનોની બહાદુરીને બિરદાવી કંગના રનોટે 

કંગના રનોટે ઍરફોર્સ-ડે નિમિત્તે જવાનોના સાહસની પ્રશંસા કરી હતી. સાથે જ તેમને શુભેચ્છા પણ આપી હતી. કંગના ઍરફોર્સના સાહસની ગાથા દર્શાવતી ફિલ્મ ‘તેજસ’માં કામ કરી રહી છે. ૩ ઊડતાં ઍરક્રાફ્ટનો ડિજિટલ ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને કંગનાએ કૅપ્શન આપી હતી કે ‘તમારી હિમ્મત અને બહાદુરીને સલામ છે. વૈભવતાથી આકાશની ઊંચાઈને તમે આંબી જાઓ.’

bollywood news bollywood bollywood gossips entertainment news kangana ranaut