જંગલ સફારી

09 February, 2021 12:02 PM IST  |  Mumbai | Mumbai correspondent

જંગલ સફારી

જંગલ સફારી

આયુષ્માન ખુરાના તેની ફૅમિલી સાથે આસામના કાઝીરંગામાં ક્વૉલિટી ટાઇમ પસાર કરી રહ્યો છે. તે હાલમાં અનુભવ સિંહા સાથેની તેની આગામી ફિલ્મ ‘અનેક’નું શૂટિંગ ત્યાં કરી રહ્યો છે. આ ફિલ્મમાં તે જોશુઆનું પાત્ર ભજવી રહ્યો છે. શૂટિંગ દરમ્યાન સમય મળતાં તે તેની ફૅમિલી સાથે જંગલ સફારી કરવા ગયો હતો.

entertainment news bollywood bollywood news bollywood ssips