હ્યુમનૉઇડ સુપર સોલ્જર રોબો સાથે

30 March, 2022 10:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમદાવાદમાં આવેલી સાયન્સ સિટીમાં જૉન એબ્રાહમ તેની ટીમ સાથે ‘અટૅક’ને પ્રમોટ કરવા માટે ગયો હતો.

હ્યુમનૉઇડ સુપર સોલ્જર રોબો સાથે

અમદાવાદમાં આવેલી સાયન્સ સિટીમાં જૉન એબ્રાહમ તેની ટીમ સાથે ‘અટૅક’ને પ્રમોટ કરવા માટે ગયો હતો. તેની આ ફિલ્મમાં તે એક સાઇબરટ્રોનિક હ્યુમનૉઇડ સુપર સોલ્જર બન્યો છે. તે સાયન્સ સિટીમાં ટિકિટ ખરીદીને ગયો હતો. ત્યાં તેણે ટ્રાન્સફૉર્મર્સ રોબો સાથે ફોટો પણ પડાવ્યા હતા અને હ્યુમનૉઇડ રોબો સાથે બૅડ્મિન્ટન પણ રમ્યો હતો. તેણે હ્યુમનૉઇડ રોબો સાથે વાત કરતાં ટેમ્પરેચર વિશે પણ પૂછ્યું હતું.

bollywood news john abraham ahmedabad