જૅકલિન કા જલવા

28 January, 2025 09:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રવિવારે ૨૬ જાન્યુઆરીએ જૅકલિન ફર્નાન્ડિસે થાણેના દાદોજી કોંડદેવ સ્ટેડિયમમાં તેણે પરફોર્મ કર્યું

જૅકલિન ફર્નાન્ડિસ

રવિવારે ૨૬ જાન્યુઆરીએ જૅકલિન ફર્નાન્ડિસે થાણેના દાદોજી કોંડદેવ સ્ટેડિયમમાં ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગની ઓપનિંગ સેરેમનીમાં પર્ફોર્મ કર્યું હતું.

thane jacqueline fernandez bollywood news bollywood gossips bollywood entertainment news