International Yoga Day 2019: મલાઇકા આ યોગા પોઝ તમારી માટે છે ચેલેન્જ

19 June, 2019 07:04 PM IST  | 

International Yoga Day 2019: મલાઇકા આ યોગા પોઝ તમારી માટે છે ચેલેન્જ

મલાઇકા અરોરાએ કર્યા યોગા

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2019 મલાઇકા અરોરાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી હોય છે જેમાં તે યોગા ક્લાસેસ જતી જોવા મળતી હોય છે તો ક્યારેક યોગા પોઝમાં જોવા મળે છે.

ફિટનેસની દીવાની માનવામાં આવતી અભિનેત્રી મલાઇકા અરોરા યોગ પણ નિયમિત પણે કરતી હોય છે. Malaika Arora ની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી હોય છે જેમાં તે યોગ કરતી કે યોગા ક્લાસેસ જતી જોવા મળે છે. મલાઇકા અરોરાની કેટલીક તસવીરો અને વીડિયોઝ જોવા મળે જેમાં તે યોગા કરી રહી છે. મલાઇકા અરોરાની આ તસવીરો અને વીડિયોને જોઇને તમે પણ થઇ શકો છો મોટિવેટ.

મલાઇકા અરોરા જિમ અને યોગ કર્યા સિવાય ખાણીપીણી પર પણ ઘણું ધ્યાન આપતી હોય છે.

મલાઇકા અરોરા દિવસમાં કેટલાય કલાકો જિમ અને યોગ કરતાં પસાર કરે છે.

મલાઇકાને યોગના કેટલાય આસનો આવડે છે.

મલાઇકા મુશ્કેલ આસનો પણ સરળતા અને ચપળતાથી કરી લે છે.

મલાઇકા એક સમર્પિત ભક્તની જેમ યોગાસન અને યોગાભ્યાસ કરે છે.

મલાઇકાએ સોશિયલ મીડિયા પર પણ કેટલીય તસવીરો અને વીડિયોઝ શેર કર્યા છે.

મલાઇકા અરોરા 'કરો યોગ રહો નિરોગ મંત્ર'ને અનુસરે છે.

આ પણ વાંચો : અર્જૂન કપૂરે આ રીતે ઉડાવી મલાઈકાની મજાક, મલાઈકાએ આપ્યો જવાબ

મલાઇકાએ યોગ અને ફિટનેસને કારણે બોલીવુડમાં સતત પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. તાજેતરમાં મલાઇકા અરોરા અર્જુન કપૂર સાથેના સંબંધોને લઇને ચર્ચામાં છે. જો કે બન્નેએ પોતાના સંબંધોનો સ્વીકાર કર્યો નથી.

international yoga day yoga malaika arora bollywood bollywood news bollywood events