ક્યા ખૂબ લગતી હો....

16 April, 2020 05:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ક્યા ખૂબ લગતી હો....

ફૅન્સને દીપિકાનો આ ફોટો ખૂબ પસંદ પડી રહ્યો છે

દીપિકા પાદુકોણ બાળપણથી જ સ્ટાઇલિશ રહી છે. તેણે પોતાનો મૉડલિંગનો ફોટો શૅર કર્યો છે. એ ફોટોમાં તેણે બ્લૅક ફ્રૉક, હૅટ અને બ્લૅક શૂઝ પહેર્યાં છે. સાથે જ એક પ્રોફેશનલની જેમ જ પોઝ આપી રહી છે. તેની આજુબાજુ અન્ય બાળકો પણ જોવા મળી રહ્યાં છે. તેના ફૅન્સને આ ફોટો ખૂબ પસંદ પડી રહ્યો છે.

આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને દીપિકાએ કૅપ્શન આપી હતી કે સ્ટાર્ટેડ યંગ.

entertainment news bollywood bollywood news bollywood gossips deepika padukone