18 April, 2025 11:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ ઍકૅડેમી ઑફ ધ મૂવિંગ ઇમેજ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજર સ્ટાર્સ
ગઈ કાલે મુંબઈમાં દર વર્ષે યોજાયા મુંબઈ ઍકૅડેમી ઑફ ધ મૂવિંગ ઇમેજ (MAMI) ફિલ્મ ફેસ્ટિવલની શરૂઆત થઈ હતી, જેની ઓપનિંગ સેરેમનીમાં બૉલીવુડના ગ્લૅમરે જમાવટ કરી હતી.