18 November, 2026 12:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર
બિપાશા બાસુએ હાલમાં પતિ કરણ સિંહ ગ્રોવર અને દીકરી દેવી સાથે વેકેશન માણ્યું. બિપાશાએ સોશ્યલ મીડિયા પર પરિવાર સાથેની કેટલીક સુંદર તસવીરો શૅર કરી છે અને ‘સન ટાઇમ, ફન ટાઇમ’ એવી કૅપ્શન પણ લખી છે, પણ તેણે જગ્યાનો ઉલ્લેખ કરવાનું ટાળ્યું છે.