રાહુલને બર્થ-ડે વિશ કરતાં અથિયા શેટ્ટીએ તેનો આભાર માન્યો

19 April, 2021 11:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ક્રિકેટર કે. એલ. રાહુલને ગઈ કાલે બર્થ-ડે હતો

અથિયા શેટ્ટી, કે. એલ. રાહુલ

ક્રિકેટર કે. એલ. રાહુલને ગઈ કાલે બર્થ-ડે વિશ કરતાં અથિયા શેટ્ટીએ તેનો આભાર પણ માન્યો છે. બન્નેના રિલેશનની ચર્ચાઓ ખૂબ ઊડે છે. આ બન્ને ઘણી વખત સાથે ક્વૉલિટી ટાઇમ પસાર કરતાં જોવા મળે છે. કે. એલ. રાહુલ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અથિયાએ કૅપ્શન આપી હતી કે ‘તારી આભારી છું. હૅપી બર્થ-ડે.’

entertainment news bollywood bollywood news bollywood gossips happy birthday kl rahul athiya shetty