અમિતાભ બચ્ચને પોતાને ગણાવ્યા બેસૂરા સિંગર

03 May, 2019 11:43 AM IST  |  મુંબઈ

અમિતાભ બચ્ચને પોતાને ગણાવ્યા બેસૂરા સિંગર

અમિતાભ બચ્ચને પોતાને ગણાવ્યા બેસૂરા સિંગર

અમિતાભ બચ્ચને પોતાને બેસૂરા સિંગર કહ્યા છે. અમિતાભ બચ્ચને ‘હોરી ખેલે રઘુબીરા’, ‘એકલા ચાલો રે’, ‘શાવા શાવા’ અને ‘મૈં યહાં તૂ વહાં’ જેવાં ગીતોને પોતાનો અવાજ આપ્યો છે. પરંતુ તેઓ પોતાને બેસૂરા સિંગર માને છે.

આ પણ વાંચોઃ પ્રિયંકા ચોપરાનો નિક જોનાસને કિસ કરતો ફોટો વાઈરલ

પોતાને બેસૂરા સિંગર જણાવતાં અમિતાભ બચ્ચને બ્લૉગ પર લખ્યું હતું કે ‘મને એમ લાગે છે કે અંતે અમે અથવા તો એમ કહી શકાય કે મેં મારું કામ પૂરું કર્યું છે. ચાર ગીતો આ બેસૂરા સિંગરનાં અને આશા છે કે લોકોને સાંભળવા માટે એને રજૂ કરવામાં આવશે. જોકે એ દરમ્યાન કોઈ મોં દબાવીને નહીં હસે. ગીતોને સાંભળ્યા બાદ કોઈ પોતાના ચહેરા પર વિચિત્ર હાવભાવ નહીં લાવે.’

amitabh bachchan bollywood news