પ્રિયંકા ચોપરાનો નિક જોનાસને કિસ કરતો ફોટો વાઈરલ

Published: May 02, 2019, 18:21 IST | લાસ વેગાસ

પ્રિયંકા ચોપરાએ આ કિસ કરતો ફોટો પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ કર્યો હતો. જેમાં તેની સિ્ટર ઈન લૉ સોફી ટર્નર અને ડેનિયલ જોનાસ પણ જોનાસ બ્રધર્સના ગીત Suckerને એન્જોય કરતા દેખાઈ રહ્યા છે.

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે બિલબોર્ડ મ્યુઝિક એવોર્ડ્ઝ 2019 દરમિયાન લાસ વેગાસમાં એકબીજાને કિસ કરતો ફોટો વાીરલ થયો છે. પ્રિયંકા ચોપરાએ આ કિસ કરતો ફોટો પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ કર્યો હતો. જેમાં તેની સિ્ટર ઈન લૉ સોફી ટર્નર અને ડેનિયલ જોનાસ પણ જોનાસ બ્રધર્સના ગીત Suckerને એન્જોય કરતા દેખાઈ રહ્યા છે.

એક વીડિયોમાં જોનાસ બ્રધર્સ સ્ટેજ તરફ આગળ વધે છે, ત્યારે નિક પ્રિયંકા પાસે પહોંચે છે. તેની સામે વાંકો વળે છે અને બંને કિસ કરતા દેખાઈ રહ્યા છે.

nick priyanaka kiss

નિક જોનાસે પણ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ફોટઝ અને વીડિયોઝ શૅર કર્યા છે. જેમાં તેણે કેપ્શન આપ્યું છે,'The Jonai in Vegas' બીજા એક વીડિયોમાં નિકે કેપ્શન આપ્યું છે,'My wife is looking hot'

 
 
 
View this post on Instagram

The Jonai in Vegas. 😎

A post shared by Nick Jonas (@nickjonas) onMay 1, 2019 at 6:21pm PDT

 

ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ચોપરાએ ડિસેમ્બર 2018માં નિક જોનસ સાથે લગ્ન કર્યા હતા. જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં બંને લગ્નના બંધનમાં બંધાયા હતા.

આ પણ વાંચોઃ જુઓ આ એક્ટ્રેસના બિકિનીમાં હોટ અવતાર, ઉડી જશે તમારા હોશ

હાલ પ્રિયંકા ચોપરા ફરહાન અખ્તર સાથે ફિલ્મમાં કામ કરી રહી છે. પ્રિયંકા ચોપરા ધ સ્કાય ઈઝ પિંકમાં ફરહાન અખ્તર સાથે દેખાશે. આ ફિલ્મ મોટીવેશનલ સ્પીકર આયેશા ચૌધરીના જીવન પર આધારિત છે. આયેશા ચૌધરીને માત્ર 13 વર્ષની ઉંમરે ઈમ્યુનોડેફિસિયન્સી ડિસઓર્ડર નામની બીમારી હોવાનું નિદાન થયું હતું. જેના પરથી પ્રિયંકા ચોપરા, રોની સ્ક્રૂવાલા અને સિદ્ધાર્થ રોય કપૂર સાથે મળીને ફિલ્મ બનાવી રહી છે. આ ઉપરાંત પ્રિયંકા ચોપરાએ રાઈટર એક્ટર મિન્ડી કલિંગ સાથે મળીને ઈન્ડિયન વેડિંગ કોમેડી ફિલ્મ બનાવવાની પણ જાહેરાત કરી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK