ક્યા ખૂબ લગતી હો આલિયા

20 December, 2025 02:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આલિયા ભટ્ટે હાલમાં જ પચીસમા ઇન્ડિયન ટેલિવિઝન અવૉર્ડ્‌સ સમારોહમાં હાજરી આપી હતી. બાંદરા-કુર્લા કૉમ્પલેક્સમાં આવેલા જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં ગુરુવારે યોજાયેલી આ અવૉર્ડ નાઇટમાં આલિયા છવાઈ ગઈ હતી.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટે હાલમાં જ પચીસમા ઇન્ડિયન ટેલિવિઝન અવૉર્ડ્‌સ સમારોહમાં હાજરી આપી હતી. બાંદરા-કુર્લા કૉમ્પલેક્સમાં આવેલા જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં ગુરુવારે યોજાયેલી આ અવૉર્ડ નાઇટમાં આલિયા છવાઈ ગઈ હતી. આ ઇવેન્ટ માટે આલિયાનું સ્ટાઇલિંગ સોનમ કપૂરની બહેન રિયા કપૂરે કર્યું હતું અને તેણે આલિયાના ફોટોગ્રાફ્સ સોશ્યલ મીડિયા પર શૅર કર્યા હતા.

alia bhatt fashion news fashion bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news