ડબિંગ ટાઇમ

28 July, 2021 01:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આલિયા ભટ્ટ ગઈ કાલે બાંદરામાં આવેલા એક ડબિંગ સ્ટુડિયોની બહાર જોવા મળી હતી

તસવીરઃ શાદાબ ખાન

આલિયા ભટ્ટ ગઈ કાલે બાંદરામાં આવેલા એક ડ​બિંગ સ્ટુડિયોની બહાર જોવા મળી હતી. તે હૈદરાબાદમાં શૂટિંગ કરીને મુંબઈ આવી હતી. શહેરમાં આવીને તેણે ફરી કામ શરૂ કરી દીધું હતું. 

entertainment news bollywood bollywood news bollywood gossips alia bhatt