વિચારોમાં મગ્ન

16 January, 2022 02:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આલિયા સોશ્યલ મીડિયામાં ખૂબ ઍક્ટિવ રહે છે

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ બુક્સની વચ્ચે વિચારોની અલગ દુનિયામાં તલ્લીન થઈ ગઈ છે. આલિયા સોશ્યલ મીડિયામાં ખૂબ ઍક્ટિવ રહે છે. તે પોતાના ફોટો સતત શૅર કરતી રહે છે. તેણે લાઇબ્રેરીની અંદરનો એક ફોટો  શૅર કર્યો છે. એ ફોટોમાં તેણે ચેક્સ શર્ટ અને 
ટ્રાઉઝર પહેર્યાં છે. તે ચૅર પર 
બેઠી છે અને ખૂબ ઊંડા વિચારોમાં ગરકાવ થઈ ગઈ છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને આલિયાએ કૅપ્શન આપી હતી, ‘અહીં પણ નહીં અને ત્યાં પણ નહીં, હંમેશાં ક્યાંક દૂર હોઉં છું.’

entertainment news bollywood bollywood news bollywood gossips alia bhatt