‘બેલ બૉટમ’ ટાઇમ

29 July, 2021 11:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અક્ષયકુમાર અને વાણી કપૂર પ્રોડ્યુસર જૅકી ભગનાણી સાથે મુંબઈમાં જોવા મળ્યાં હતાં

તસવીરઃ પી.ટી.આઇ.

અક્ષયકુમાર અને વાણી કપૂર ગઈ કાલે ‘બેલ બૉટમ’ના તેમના પ્રોડ્યુસર જૅકી ભગનાણી સાથે મુંબઈમાં જોવા મળ્યાં હતાં. તેઓ તેમની ફિલ્મની એક પ્રમોશનલ ઇવેન્ટમાં જોવા મળ્યાં હતાં.

entertainment news bollywood bollywood news upcoming movie akshay kumar vaani kapoor