હસતે રહના

13 October, 2021 01:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અક્ષયકુમારે આનંદ એલ. રાય સાથેની ફિલ્મ ‘રક્ષાબંધન’નું શૂટિંગ પૂરું કર્યું છે.

હસતે રહના

અક્ષયકુમારે આનંદ એલ. રાય સાથેની ફિલ્મ ‘રક્ષાબંધન’નું શૂટિંગ પૂરું કર્યું છે. આ ફિલ્મનું શૂટિંગ દિલ્હીમાં કરવામાં આવી રહ્યું હતું. આનંદ એલ. રાય સાથેનો ફોટો શૅર કરીને અક્ષયકુમારે કૅપ્શન આપી હતી, ‘આનંદ એલ. રાય અને મેં ‘રક્ષાબંધન’ના શૂટ દરમ્યાન ખૂબ મસ્તી કરી હતી અને અમે ખૂબ હસ્યા હતા. અમે આ ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું ત્યારે અમને એક ખાલીપા જેવું લાગ્યું અને અમે દુખી થઈ ગયા હતા. નવી ફિલ્મની શરૂઆત કરીશ. નવો દિવસ નવી રોલર કોસ્ટર રાઇડ.’

bollywood news bollywood bollywood gossips entertainment news akshay kumar