‘થડમ’ની રીમેકની શરૂઆત કરી આદિત્યએ

16 October, 2021 06:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મમાં મૃણાલ ઠાકુર પોલીસના રોલમાં જોવા મળશે. આ ફિલ્મની શરૂઆત કરતાં ક્લૅપ બોર્ડ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને આદિત્યએ કૅપ્શન આપી હતી કે ટેકિંગ.

‘થડમ’ની રીમેકની શરૂઆત કરી આદિત્યએ

આદિત્ય રૉય કપૂરે ‘થડમ’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ ફિલ્મને વર્ધન કેતકર ડિરેક્ટ અને મુરાદ ખેતાની પ્રોડ્યુસ કરી રહ્યો છે. ‘થડમ’ તામિલની હિટ ફિલ્મની હિન્દી રીમેક છે. આ થ્રિલર ફિલ્મમાં આદિત્ય ડબલ રોલમાં દેખાશે. આ ફિલ્મમાં મૃણાલ ઠાકુર પોલીસના રોલમાં જોવા મળશે. આ ફિલ્મની શરૂઆત કરતાં ક્લૅપ બોર્ડ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને આદિત્યએ કૅપ્શન આપી હતી કે ટેકિંગ.

bollywood news bollywood bollywood gossips entertainment news aditya roy kapur