નવા ઘરમાં નવો આરંભ

16 October, 2021 06:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પૂજા અને હવનની નાનકડી ક્લીપ ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને રિયાએ કૅપ્શન આપી હતી કે ‘નવા ઘરની સાથે નવી યાદો. હૅપી દશેરા.’

નવા ઘરમાં નવો આરંભ

રિયા કપૂરે નવા ઘરમાં દશેરા નિમિત્તે હવન પૂજાનું આયોજન કર્યું હતું. થોડા સમય પહેલા જ રિયાએ કરણ બુલાની સાથે લગ્ન કરી લીધા છે. નવા ઘરમાં કરવામાં આવેલી પૂજાની નાનકડી ઝલક રિયાએ દેખાડી છે. એમાં પંડિત તમામ વિધી આ નવપરિણીત દંપત્તિ પાસે કરાવી રહ્યા છે. એ પૂજા અને હવનની નાનકડી ક્લીપ ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને રિયાએ કૅપ્શન આપી હતી કે ‘નવા ઘરની સાથે નવી યાદો. હૅપી દશેરા.’

bollywood news bollywood bollywood gossips entertainment news rhea kapoor