30 October, 2019 12:08 PM IST | | પણજી
ઉર્વશી રૌતેલા
ગોવાની એક ક્લબે ઉર્વશી રૌતેલાના નામે સ્ટ્રૉન્ગ ઝિન્ગી ડ્રિન્કની શરૂઆત કરી છે. ક્લબ મુજબ ઉર્વશીની પર્સનાલિટીથી પ્રેરણા લઈને આ ડ્રિન્ક શરૂ કરવામાં આવ્યું છે. આ નવી શરૂઆત કરવાથી વધુ સંખ્યામાં લોકો આ ક્લબની મુલાકાત લેશે. પોતાના નામે ડ્રિન્ક શરૂ થતાં ખુશી વ્યક્ત કરતાં ઉર્વશીએ કહ્યું હતું કે ‘ક્લબ દ્વારા મારા નામે ડ્રિન્ક શરૂ કરવું એ મને ખરેખર ખૂબ જ સારી ફીલિંગ અપાવે છે. આશા રાખું છું કે ક્લબને એની ઇચ્છા પ્રમાણે રિસ્પૉન્સ મળે.’
આ પણ જુઓ : બેહદ ખૂબસુરત છે 'બિગ બૉસ 13'ની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી Himanshi Khurana