હું ઇન્ટરનેટના સૌથી મોટા સ્ટાર તૈમુર સાથે રહું છું : સૈફ અલી ખાન

23 February, 2019 10:05 AM IST  | 

હું ઇન્ટરનેટના સૌથી મોટા સ્ટાર તૈમુર સાથે રહું છું : સૈફ અલી ખાન

સૈફ અલી ખાન

તૈમુરની લોકપ્રિયતા વિશે સૈફે કહ્યું હતું કે ‘હું ઇન્ટરનેટના સૌથી મોટા સ્ટાર તૈમુર અલી ખાન સાથે રહું છું. આ જ કારણ છે કે મીડિયા હંમેશાં અમારા ઘરની બહાર જ ઊભું હોય છે અને મારો ફોટો ક્લિક થાય છે. જો તમે મારા બે વર્ષના દીકરાને પૂછશો કે મીડિયા ક્યાં છે તો તે બારી તરફ ઇશારો કરશે.’

આ પણ વાંચો : Notebookનું ટ્રેલર રિલીઝ, કાશ્મીરની એક અસામાન્ય લવસ્ટોરી

મમ્મી અમ્રિતા સિંહથી અલગ રહેવાની ખબરોને ખોટી જણાવી સારા અલી ખાને

સારા અલી ખાન તેની મમ્મી અમ્રિતા સિંહથી અલગ રહે છે એવી અફવાને સારા અલી ખાને ખોટી જણાવી છે. થોડા દિવસો અગાઉ સારાનો એક ફોટો ખૂબ વાઇરલ થયો હતો જેમાં તે લગેજ લઈને બેઠી હતી. આ ફોટો બાદ એવી અટકળો વહેતી થઈ હતી કે સારાએ તેની મમ્મીનું ઘર છોડી દીધું છે. આ તમામ અફવાઓને ડામતાં સારાએ કહ્યું હતું કે ‘આ બધી નરી અફવાઓ છે. હું મારી મમ્મી સાથે જ રહું છું. હું જ્યાં પણ જાઉં છું મારી સાથે લગેજ લઈને ટ્રાવેલ કરું છું.’

saif ali khan kareena kapoor taimur ali khan bollywood news