વરુણ ધવન, ભૂમિ પેડણેકર અને કિયારા અડવાણી જોવા મળશે મિસ્ટર લેલેમાં?

16 December, 2019 12:35 PM IST  |  Mumbai

વરુણ ધવન, ભૂમિ પેડણેકર અને કિયારા અડવાણી જોવા મળશે મિસ્ટર લેલેમાં?

વરુણ ધવન, ભૂમિ પેડણેકર અને કિયારા અડવાણી

‘મિસ્ટર લેલે’માં વરુણ ધવન, ભૂમિ પેડણેકર અને કિયારા અડવાણી જોવા મળે એવી શક્યતા છે. આ ફિલ્મને શશાંક ખેતાન બનાવશે. વરુણ ધવને આ અગાઉ શશાંક ખેતાન સાથે ‘બદ્રીનાથ કી દુલ્હનિયા’ અને ‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા’માં કામ કર્યું હતું. ‘મિસ્ટર લેલે’ એક એવી ફિલ્મ છે જેમાં આ ત્રણેયની ભૂમિકા હટકે રહેવાની છે. તેઓ હાલમાં ફિલ્મની તૈયારી કરી રહ્યા છે. ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે ફેબ્રુઆરીના અંતમાં અથવા તો માર્ચની શરૂઆતમાં કરવામાં આવશે.

kiara advani bhumi pednekar varun dhawan bollywood news