પ્રિયંકા અને નિકને શાના માટે તૈયાર રહેવા માટે કહ્યું છે અનુષ્કા શર્માએ?

28 January, 2022 01:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શુભેચ્છા આપતાં ઇન્સ્ટાસ્ટોરી પર અનુષ્કાએ લખ્યું હતું, ‘કૉન્ગ્રેચ્યુલેશન્સ પ્રિયંકા ચોપડા જોનસ અને નિક જોનસ. સ્લીપલેસ નાઇટ્સ અને અસામાન્ય આનંદ અને પ્રેમ માટે તૈયાર રહો. નાના બાળકને ભરપૂર પ્રેમ.’ 

પ્રિયંકા અને નિકને શાના માટે તૈયાર રહેવા માટે કહ્યું છે અનુષ્કા શર્માએ?

અનુષ્કા શર્માએ હાલમાં જ પેરન્ટ્સ બનેલાં પ્રિયંકા ચોપડા જોનસ અને નિક જોનસને એક ખાસ સલાહ આપી છે. આ બન્નેએ પેરન્ટ્સ બનવા માટે સરોગસીની રીત અપનાવી છે. તેમના પેરન્ટ્સ બનવાની ખુશી તેમણે સોશ્યલ મીડિયામાં શૅર કરી હતી. ત્યાર બાદથી તેમના ફૅન્સ તેમના પર અભિનંદનની વર્ષા કરી રહ્યા છે. તેમને શુભેચ્છા આપતાં ઇન્સ્ટાસ્ટોરી પર અનુષ્કાએ લખ્યું હતું, ‘કૉન્ગ્રેચ્યુલેશન્સ પ્રિયંકા ચોપડા જોનસ અને નિક જોનસ. સ્લીપલેસ નાઇટ્સ અને અસામાન્ય આનંદ અને પ્રેમ માટે તૈયાર રહો. નાના બાળકને ભરપૂર પ્રેમ.’ 

bollywood news bollywood bollywood gossips entertainment news priyanka chopra Nick Jonas anushka sharma