સાઇના સેમી ફાઇનલમાં

27 March, 2021 02:37 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

માસ્ટર્સ બેડમિન્ટ ટુર્નામેન્ટની સેમી ફાઇનલમાં પહોંચી

સાઇના નેહવાલ

સાઇના નેહવાલ ઑર્લિન્સ માસ્ટર્સ બેડમિન્ટ ટુર્નામેન્ટની સેમી ફાઇનલમાં પહોંચી ગઈ છે. તેણે વિમેન્સ સિંગલ્સની ક્વૉર્ટર ફાઇનલમાં અમેરિકાની આઇરિશ વૅન્ગને ૨૧-૧૯, ૧૭-૨૧, ૨૧-૧૯થી હરાવી હતી.

sports sports news badminton news saina nehwal