° °

આજનું ઇ-પેપર
Tuesday, 11 May, 2021

Saina Nehwal

લેખ

સાઇના કોણ છે એ નહીં, પણ  કેવી રીતે બની એની કહાની

સાઇના કોણ છે એ નહીં, પણ કેવી રીતે બની એની કહાની

સાઇનાની બાયોપિકમાં તેના કોચ સાથેના મતભેદને ઉપરછલ્લો દેખાડવામાં આવ્યો છે તો પી. વી. સિંધુ સાથેની સ્પર્ધાને દેખાડવામાં જ નથી આવી : સાઇના આજે જે છે એ કેવી રીતે બની એ દેખાડવામાં અમોલ ગુપ્તેએ વધુ ફોકસ કર્યું છે

27 March, 2021 02:48 IST | Mumbai | Harsh Desai
સાઇના નેહવાલ

સાઇના સેમી ફાઇનલમાં

માસ્ટર્સ બેડમિન્ટ ટુર્નામેન્ટની સેમી ફાઇનલમાં પહોંચી

27 March, 2021 02:47 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
કિદામ્બી શ્રીકાંત

સાઇના અને શ્રીકાંત ઑર્લિન્સ માસ્ટર્સની ક્વૉર્ટર ફાઇનલમાં

મેન્સ સિંગલ્સ ઇવેન્ટમાં કિદામ્બી શ્રીકાંતે ભારતના જ અજય જયરામને ૨૧-૧૫, ૨૧-૧૦થી હરાવ્યો હતો

26 March, 2021 01:51 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પરિણીતી ચોપરા

પરિણીતી ચોપરાની ફિલ્મ 'સાઈના'નું ટીઝર રિલીઝ, અભિનેત્રીનો સ્પોર્ટી અંદાજ

પરિણીતી ચોપરાની ફિલ્મ 'સાઈના'નું ટીઝર રિલીઝ, અભિનેત્રીનો સ્પોર્ટી અંદાજ

04 March, 2021 04:51 IST | Mumbai | Mid-day Online Correspondent

ફોટા

ઇન્ડોનેશિયા માસ્ટર્સ 2019ની ચેમ્પિયન સાઇના નેહવાલની હળવાશની ક્ષણો, જુઓ તસવીરો

ઇન્ડોનેશિયા માસ્ટર્સ 2019ની ચેમ્પિયન સાઇના નેહવાલની હળવાશની ક્ષણો, જુઓ તસવીરો

મલેશિયા માસ્ટર્સ સુપર 500 સેમી ફાઇનલ્સ અને ઇન્ડોનેશિયા માસ્ટર્સ સુપર 500 ફાઇનલ્સમાં રમીને ભારતની બેડમિન્ટન ચેમ્પિયન સાઇના નેહવાલ બે અઠવાડિયા પછી ભારત તેના ઘરે પાછી ફરી છે. આ પ્રસંગે તેણે ટ્વિટર પોતાના ઘરે પરત ફરવાના ફોટોઝ શેર કર્યા છે, જેમાં કેઝ્યુઅલ ક્લોથ્સમાં તે એકદમ રિલેક્સ્ડ જોવા મળી રહી છે. સામાન્ય રીતે સ્પોર્ટ્સવેરમાં જોવા મળતી સાઈના ડાર્ક બ્લુ કુર્તામાં ખૂબ સુંદર લાગી રહી છે. આગામી સ્લાઈડ્સમાં જુઓ સાઇનાના કેઝ્યુઅલ લુક્સની તસવીરો. 

24 July, 2019 03:36 IST |
શ્વેતા બચ્ચન નંદા, પ્રિતી ઝિન્ટા સહિત અન્ય સિતારાઓએ કર્યુ શૉમાં રૅમ્પ વૉક

શ્વેતા બચ્ચન નંદા, પ્રિતી ઝિન્ટા સહિત અન્ય સિતારાઓએ કર્યુ શૉમાં રૅમ્પ વૉક

બોલીવુડ ડીવા તરીકે ઓળખાતી સોમન કપુર અને શ્વેતા બચ્ચન નંદા સહિત બોલીવૂડ સેલેબ્સે રૅમ્પ પર વૉક કર્યું હતું. કેન્સર પેસેન્ટ્સ એઈડ એસોસિએશનના સહયોગથી રૅમ્પ વૉકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રૅમ્પ વૉકમાં પ્રિતી ઝિન્ટા, કરણ જોહર, ફરહાન અખ્તર, સોનમ કપૂર, અમ્રિતા રાવ જેા સ્ટાર્સ રૅમ્પ પર ચાલ્યા હતા.

25 March, 2019 02:02 IST |
વાંચો 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, જે જાણવા મહત્વના છે

વાંચો 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, જે જાણવા મહત્વના છે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

15 March, 2019 03:47 IST |
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK