ચહલ-ધનશ્રીએ કર્યાં લગ્ન

23 December, 2020 12:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચહલ-ધનશ્રીએ કર્યાં લગ્ન

ભારતીય સ્પિન બોલર યુઝવેન્દ્ર ચહલે ગઈ કાલે તેની મંગેતર અને કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા સાથે લગ્ન કરી લીધાં હતાં. ચહલ અને ધનશ્રીનાં લગ્ન ગઈ કાલે અમુક મિત્રો અને સગાંસંબંધીઓની હાજરીમાં એક સાદા સમારોહમાં સંપન્ન થયાં હતાં. લગ્ન બાદ ચહલે સોશ્યલ મીડિયમાં લગ્નના ફોટો શૅર કરીને જાહેરાત કરી હતી. ચહલ અને ધનશ્રીની આ વર્ષે ઑગસ્ટમાં આઇપીએલ પહેાં સગાઈ થઈ હતી.

sports sports news cricket news Yuzvendra Chahal