23 May, 2025 10:41 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
વિરાટ કોહલી પણ પત્ની અનુષ્કા શર્મા પિકલબૉલ કોર્ટમાં આ રમતનો આનંદ માણ્યો
બૅન્ગલોરના વરસાદી વાતાવરણ વચ્ચે હાલમાં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB)ની ટીમે પિકલબૉલ કોર્ટમાં આ રમતનો આનંદ માણ્યો હતો. વિરાટ કોહલી પણ પત્ની અનુષ્કા શર્મા સાથે બૅન્ગલોર ટીમના કૅમ્પમાં આ રમત પર હાથ અજમાવતો જોવા મળ્યો હતો.