‘મિડ-ડે’ કપની ૧૪મી સીઝનનો શુભારંભ

27 November, 2021 09:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડાન્સર-કમ-ફિલ્મ ઍક્ટ્રેસ નિકિતા રાવલ, સંસદસભ્ય ગોપાલ શેટ્ટી અને ‘મિડ-ડે’ ઇન્ફોમીડિયા લિમિટેડના બિઝનેસ હેડ મુકેશ શર્માએ ટ્રોફીનું અનાવરણ કર્યું હતું. 

ડાન્સર-કમ-ફિલ્મ ઍક્ટ્રેસ નિકિતા રાવલ, સંસદસભ્ય ગોપાલ શેટ્ટી અને ‘મિડ-ડે’ ઇન્ફોમીડિયા લિમિટેડના બિઝનેસ હેડ મુકેશ શર્માએ ટ્રોફીનું અનાવરણ કર્યું હતું.   સમીર માર્કન્ડે

ગઈ કાલે પોઇસર જિમખાનામાં ‘મિડ-ડે’ કપની ૧૪મી સીઝનનું ઇનોગ્રેશન થયું હતું. પૅન્ડેમિકને કારણે બદલાયેલા સંજોગોને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમને ખૂબ લો-પ્રોફાઇલ રાખવામાં આવ્યો હતો. ડાન્સર-કમ-ફિલ્મ ઍક્ટ્રેસ નિકિતા રાવલ, સંસદસભ્ય ગોપાલ શેટ્ટી અને ‘મિડ-ડે’ ઇન્ફોમીડિયા લિમિટેડના બિઝનેસ હેડ મુકેશ શર્માએ ટ્રોફીનું અનાવરણ કર્યું હતું.   સમીર માર્કન્ડે

cricket news sports news sports