શ્રીલંકન ક્રિકેટર કુસલ મેન્ડિસ પરણી ગયો

14 February, 2021 10:29 AM IST  |  Dhaka | Gujarati Mid-day Correspondent

શ્રીલંકન ક્રિકેટર કુસલ મેન્ડિસ પરણી ગયો

શ્રીલંકન ક્રિકેટર કુસલ મેન્ડિસે નિશેલ સાથે લગ્ન કરી લીધાં છે. શ્રીલંકાના ભૂતપૂર્વ કૅપ્ટન ઍન્જેલો મૅથ્યુઝે સોશ્યલ મીડિયા પર આ વાતની જાણકારી આપી નવદંપતીને શુભેચ્છા આપી હતી. મૅથ્યુઝે કહ્યું કે ‘કુસલ અને નિશેલ બન્નેને જીવનની શરૂઆત કરવા બદલ અભિનંદન. આ પોસ્ટ બાદ સોશ્યલ મીડિયામાં યુઝર્સે પણ તેમને શુભેચ્છા આપી હતી.

sports sports news cricket news sri lanka