મુંબઈના કૅપ્ટનની તૈયારી શરૂ

15 September, 2021 01:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈની ટીમ ૧૯ સપ્ટેમ્બર ચેન્નઈ સામે પોતાની પહેલી મૅચ રમશે. 

મુંબઈના કૅપ્ટનની તૈયારી શરૂ

મુંબઈના કૅપ્ટન રોહિત શર્માએ દુબઈમાં ક્વૉરન્ટીન દરમ્યાન જ પોતાની ટ્રેઇનિંગ શરૂ કરી દીધી છે. રોહિત, જસપ્રીત બુમરાહ અને સૂર્યકુમાર યાદવે ૬ દિવસ સુધી સંપૂર્ણપણે ક્વૉરન્ટીન રહેવું છે, પરંતુ આ સમયનો સદુપયોગ કરતાં રોહિતે હોટેલમાં જ સાઇકલ પર બેસીને એક્સરસાઇઝ શરૂ કરી હોવાનો ફોટો મુંબઈની ટીમે શૅર કર્યો હતો. મુંબઈની ટીમ ૧૯ સપ્ટેમ્બર ચેન્નઈ સામે પોતાની પહેલી મૅચ રમશે. 

cricket news sports news sports rohit sharma