મયંક અગરવાલે જ્યારે શાહરુખને મળીને કહ્યું, ડૉન કો પકડના મુમકિન હૈ ઔર બાત કરના ભી

28 March, 2024 07:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેણે કિંગ ખાનને ટૅગ કરીને તેનો આભાર માન્યો હતો.

મયંક અગ્રવાલ , શાહ રૂખ ખાન

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની દરેક સીઝનમાં ક્રિકેટ-ઍક્શન સાથે બૉલીવુડના ગ્લૅમરનો તડકો પણ જોવા મળે છે. કલકત્તા અને હૈદરાબાદની મૅચ બાદ ૩૩ વર્ષનો મયંક અગ્રવાલ કોલકાતા નાઇટ રાઇડર્સ ફ્રૅન્ચાઇઝીના સહ-માલિક અને બૉલીવુડ ઍક્ટર શાહરુખ ખાનને મળ્યો હતો. આ મુલાકાત દરમ્યાનનો ફોટો સોશ્યલ મીડિયા પર શૅર કરીને તેણે લખ્યું હતું, ‘ડૉન કો પકડના મુમકિન હૈ ઔર બાત કરના ભી.’ તેણે કિંગ ખાનને ટૅગ કરીને તેનો આભાર માન્યો હતો.

sports news sports cricket news mayank agarwal Shah Rukh Khan IPL 2024